<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ જી. બી. ઝાલાની કરાર આધારિત સેવાઓનો અંત લાવવા અંગે સત્તાવાર આદેશ : એક માસની નોટિસ પૂર્ણ થતાં ફરજમુક્ત કરાયા : નિવૃત્ત નાયબ સચિવ જી. બી. ઝાલાની તા. ૦૪/૦૪/૨૦૨૬ થી સેવાઓ સમાપ્ત થતાં બજેટ-સંકલન શાખાનો વધારાનો હવાલો ઉપસચિવ જગદીશ ગોહિલને સોંપાયો

(7:08 PM IST)