તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Thursday, 2nd April 2026
અત્યારે સાંજે સાત વાગ્યા આસપાસ મહારાષ્ટ્રના ધાર્મિક શહેર નાસિકમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. પૂણેમાં પણ ભારે વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યા છે. : ગાજવીજ અને સુસ્વાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો: વિડિઓ કર્ટસી -સુનિલ રાયચુરા નાસિક) : જૂઓ વિડીયો

(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
