<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ખંભાળિયાની બાપા સીતારામ મઢુલી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ : શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રોતાઓ ભાવવિભોર : સિંહણ જળાશય પાસે રામનવમીથી હનુમાન જયંતી સુધી આયોજિત આધ્યાત્મિક મહોત્સવમાં હવન અને ભક્તિમય કાર્યક્રમો સંપન્ન : જાળિયા શ્રી શિવકુંજ આશ્રમના સંતોની નિશ્રામાં દેવભૂમિ દ્વારકાના ભાવિકો ઉમટ્યા (અહેવાલ - મુકેશ પંડિત)

(10:14 PM IST)