<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સમાજ ઉત્થાન ગૌરવ એવોર્ડ’ આપી ભવ્ય સન્માન : ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા સામાજિક સશક્તિકરણ તથા સનાતન સંસ્કૃતિના સંવર્ધન ક્ષેત્રે અવિરત સમર્પણ બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત : સમગ્ર પાટીદાર સમાજ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવારમાં ખુશીની લહેર

(6:57 PM IST)