<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

IPL 2026 : દિલ્હી કેપિટલ્સનો ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ૬ વિકેટે ભવ્ય વિજય : અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીનો દબદબો : મુંબઈના ૧૬૨ રનના લક્ષ્યાંકને ૧૮.૧ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવીને પાર પાડ્યો : મુંબઈ ઈન્ડિયન્સની હાર

(7:18 PM IST)