તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પ્રવાસી વાહન ઉંડી ખીણમાં ખાબકતાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા શિમલા: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પ્રવાસી વાહન ઉંડી ખીણમાં ખાબકતાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પહાડી વિસ્તારમાં સર્જાયેલા આ ગંભીર માર્ગ અકસ્માતમાં ૪ મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
