<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

કચ્છના સુપ્રસિદ્ધ ‘રોડ ટુ હેવન’ પર કુદરતની અદભૂત કૃતિ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હજારો ફ્લેમિંગો પક્ષીઓનો મંત્રમુગ્ધ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો : અફાટ ધરતી અને વાદળી આકાશ વચ્ચે સફેદ-ગુલાબી પક્ષીઓના નયનરમ્ય વિહંગ દ્રશ્યોએ સર્જ્યું આકર્ષણ (વિનોદ ગાલા દ્વારા, ભુજ) : જુઓ વિડિયો

(7:21 PM IST)