તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પરિવારોએ માંગ્યા જવાબ એર ઇન્ડિયા ક્રેશ પીડિતોના 25 થી વધુ પરિવારોએ સત્તાધીશોને પત્ર લખીને પારદર્શિતાના અભાવ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેઓનો આરોપ છે કે દુર્ઘટનાના મહિનાઓ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા તેમની સાથે યોગ્ય રીતે કોઈ સંવાદ કરવામાં આવ્યો નથી

(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
