તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા:કેદારનાથ ધામમાં સતત ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે મંદિર બરફની જાડી ચાદરથી ઢંકાઈ ગયું છે. આસપાસનો વિસ્તાર એકદમ શ્વેત અને રમણીય બની ગયો છે. ભક્તો આ નજારાને ભગવાન શિવના આશીર્વાદ માની રહ્યા છે.

(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
