<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રાજકોટ મહાનગરપાલિકા-તાલુકા-જિલ્લા પંચાયત તથા ગોંડલ નગરપાલીકાની સામાન્‍ય ચૂંટણી અંગે જાહેરનામું : આજથી ફોર્મ ભરી શકાશે : કલેકટર દ્વારા ચૂંટણી માટે ર૮ નાયબ મામલતદારોના ઓર્ડરો રાજય ચૂંટણી પંચના આદેશો બાદ આજથી રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતો અને ગોંડલ મહાનગરપાલીકાની સામાન્‍ય ચૂંટણી આજે કલેકટર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડયું છે, આજથી તા. ૧પ સુધી ફોર્મ ભરી શકાશે : ભારે રાજકીય ઉતેજના : દરમિયાન રાજકોટ કલેકટરે ગઇકાલે સાંજે ચૂંટણીની કામગીરી અંગે ર૮ નાયબ મામલતદારોના ઓર્ડરો કરી તાત્‍કાલીક ચાર્જ સંભાળી લેવા આદેશો કર્યા છે

(11:50 AM IST)