News of Tuesday, 7th April 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે ભારતની મોટી કાર્યવાહી : બંગાળની ખાડીમાં આગામી 12થી 14 એપ્રિલ દરમિયાન 1,680 કિમીની રેન્જ ધરાવતી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ થવાની સંભાવના : ન્યૂઝફર્સ્ટ ના અહેવાલ મુજબ સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં NOTAM જાહેર કરશે : પડોશી દેશો અને ચીન પર નજર રાખવા માટે ભારતની વ્યૂહાત્મક હિલચાલ

(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
