<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ટ્રમ્પના આદેશથી ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ખાર્ગ આઈલેન્ડ પર ભીષણ હુમલો : રડાર સ્ટેશન, મિલિટરી બેઝ અને તમામ લેન્ડિંગ ડોક્સને નિશાન બનાવી અમેરિકાએ કર્યા શ્રેણીબદ્ધ પ્રચંડ ધડાકા : ઈરાનની અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન અને ૮૮ ટકા તેલ-ગેસની નિકાસ ધરાવતા ટાપુ પર અમેરિકી સેના ત્રાટકી : અનેક વિસ્ફોટોથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો અને રડાર સિસ્ટમ સહિતનું સૈન્ય માળખું નષ્ટ પામ્યું (ન્યૂઝફર્સ્ટ)

(4:44 PM IST)