<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ઈરાન પર હુમલાની આશંકા વચ્ચે મધ્ય પૂર્વમાં ભારે તણાવ : અમેરિકા અને ભારત દ્વારા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર : બહેરીનમાં રહેતા અમેરિકનોને સુરક્ષિત સ્થળે આશ્રય લેવા આદેશ : જ્યારે ઈરાનમાં વસતા ભારતીયોને આગામી ૪૮ કલાક અત્યંત જટિલ હોવાથી ઘરની બહાર ન નીકળવા ભારત સરકારની કડક સૂચના (ન્યૂઝફર્સ્ટ)

(9:19 PM IST)