<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બાગેશ્વર સરકાર ૮ થી ૧૫ એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે રહેશે, જ્યાં તેઓ સિડની ઓપેરા હાઉસ, કેનબેરામાં સંસદ ભવન અને પર્થમાં પ્રદર્શન કરશે: ભારતના એક યુવાન સંત હવે ઓસ્ટ્રેલિયાના લોકોને સંસદમાં સંબોધિત કરશે.

(1:08 AM IST)