<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

આસામ, કેરળ અને પુડુચેરીમાં મતદાન :આસામની ૧૨૬, કેરળની ૧૪૦ અને પુડુચેરીની ૩૦ વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે:પરિણામો ૪ મેના રોજ જાહેર થશે. લગભગ ૬ કરોડ મતદારો ૧,૮૯૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

(12:42 AM IST)