<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. પહેલી રેલી તામલુકમાં સવારે ૧૧:૧૫ વાગ્યે, બીજી આસનસોલમાં બપોરે ૧:૩૦ વાગ્યે અને ત્રીજી રેલી બીરભૂમમાં બપોરે ૩:૧૫ વાગ્યે યોજાશે.

(12:44 AM IST)