હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th April 2026
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો માટે ઇસ્લામાબાદ પહોંચ્યા છે. તેઓ ઇસ્લામાબાદમાં હોટેલ સેરેનામાં રોકાયા છે. યુએસ એરફોર્સનું બોઇંગ સી-૧૭એ ગ્લોબમાસ્ટર ૩ વિમાન ભારતીય સમય મુજબ રાત્રે ૧૦:૦૯ વાગ્યે ઇસ્લામાબાદ પહોંચ્યું.

(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
