<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પશ્ચિમ બંગાળ માટે એક મેનિફેસ્ટો બહાર પાડશે. ત્યારબાદ તેઓ બપોરે 3:30 વાગ્યે ડેબ્રા વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 વાગ્યે ખડગપુરમાં રોડ શો કરશે

(1:05 AM IST)