News of Friday, 10th April 2026
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું સુપરત કર્યું : નિવાસસ્થાનેથી કથિત રોકડ મળવાના વિવાદ બાદ દિલ્હીથી ફરી અલ્હાબાદ બદલી કરાયેલા ન્યાયાધીશના નિર્ણયથી ન્યાયિક ક્ષેત્રે ખળભળાટ : ૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ શપથ ગ્રહણ કરનાર અને હાલમાં ઇન-હાઉસ ઇન્ક્વાયરીનો સામનો કરી રહેલા જસ્ટિસ વર્મા સામેના આક્ષેપોને પગલે સંસદીય નિષ્કાસન પ્રક્રિયાની શક્યતાઓ વચ્ચે પદત્યાગ : વિવાદાસ્પદ બદલી અને તપાસના ગંભીર વળાંક બાદ અંતે હોદ્દા પરથી આપ્યું રાજીનામું

(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
