<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયાના અંતે ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર : વર્ષ 2024ની સરખામણીએ આશરે 2.06 કરોડ જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા : રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા ઘટીને હવે 13.39 કરોડ પર પહોંચી : વ્યાપક ચકાસણી અને શુદ્ધિકરણની કામગીરી બાદ ચૂંટણી પંચે મતદારોનો નવો આંકડો રજૂ કરતા રાજકીય સમીકરણોમાં ચર્ચાઓ તેજ

(1:53 PM IST)