<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

રાજકોટમાં બપોરે આકરા તાપની એન્‍ટ્રીઃ પારો ૩૮.૪ ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા રાજકોટમાં આજે બપોરે તાપમાનમાં અચાનક ઉછાળો જોવા મળ્‍યો હતો. સૂર્યના આકરા કિરણોને કારણે જનજીવન પ્રભાવિત થયું છેઃ શહેરમાં ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ તાપ વધુ હોવાથી ગરમીમાં કોઈ રાહત મળી નથી

(3:46 PM IST)