<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

રાજકોટ જિલ્લા ભાજપના ઉમેદવારોના નામે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલું લિસ્ટ તદ્દન ફેક હોવાનો ખુલાસો : સત્તાવાર યાદી હજુ જાહેર થઈ નથી : ગેરમાર્ગે દોરતા સોશ્યલ મીડિયાના મેસેજથી કાર્યકરોમાં ભારે ગૂંચવાડો : આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પ્રક્રિયા હજુ બાકી

(4:58 PM IST)