તા. ૨૨ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૭ રવિવાર
News of Friday, 10th April 2026
ધ્રોલ તાલુકાની મહત્વની બેઠકો માટે ભાજપે ઉમેદવારોના પત્તાં ખોલ્યા : જિલ્લા પંચાયતની ચૂંટણી જંગ માટે ખારવા અને લતીપર બેઠક પર મૂરતિયા જાહેર : ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ : ખારવા બેઠક પરથી રંજનબેન ડી.ડી. જીવાણી અને લતીપર બેઠક પરથી કલ્પેશ માલાણીના નામ પર પક્ષે મારી પસંદગીની મહોર (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
