<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

રાજકોટ ભાજપમાં ટિકિટ મેળવવા માટે શક્‍તિ પ્રદર્શનનો નવો ટ્રેન્‍ડ?: ઉમેદવારોના નામ જાહેર થયા બાદ દબાણ ઊભું કરી ટિકિટ કન્‍ફર્મ કરાવવાની પેતરાબાજીથી કાર્યકરોમાં રોષઃ સેન્‍સ પ્રક્રિયામાં શક્‍તિ પ્રદર્શન પર મવડી મંડળની મનાઈ હોવા છતાં છેલ્‍લી ઘડીએ અન્‍યની ટિકિટ કપાવી પોતાની દાવેદારી મજબૂત કરવાની નવી પ્રથાને પગલે પાયાના કાર્યકરોમાં શરૂ થયેલો ગણગણાટ.

(2:49 PM IST)