<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

માણાવદરના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાની યુવા મતદારોને સૂચક હાકલ : પક્ષના બદલે જનતાની સમસ્યા સાંભળે તેવા ઉમેદવારને જ મત આપવા કર્યો અનુરોધ : ચૂંટણી પૂર્વે ફેસબુક પર વીડિયો શેર કરી જવાહરભાઈએ મતદારોને જાગૃત રહેવા માટે આપ્યો સંદેશ : લોકશાહીમાં વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણને પ્રાધાન્ય આપવાની કરી અપીલ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(3:18 PM IST)