News of Sunday, 12th April 2026
રાજકોટ શહેર યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને ભાજપના પાયાના કાર્યકર મહેશભાઈ માખેલાનું દુઃખદ નિધન : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લીધી : નિષ્ઠાવાન કાર્યકરના અવસાનથી ભાજપ પરિવારમાં શોકની લહેર : પ્રદેશ અધ્યક્ષે મહેશભાઈના નિવાસસ્થાને જઈ શોકાતુર પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી દુઃખની ઘડીમાં સહભાગી થયા

(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
