<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ભારતનું ચીન દ્વારા ભારતીય પ્રદેશોના કરાયેલા કાલ્પનિક નામકરણ સામે કડક વલણ અને અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવી ચીની દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દેતી વિદેશ મંત્રાલયની સત્તાવાર પ્રતિક્રિયા : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે ચીન દ્વારા ભારતીય વિસ્તારોના નામ બદલવાના પાયાવિહોણા પ્રયાસોને ભારતની પ્રાદેશિક અખંડિતતા પરનો હુમલો ગણાવી નકાર્યા અને આ પ્રકારની નકારાત્મક કાર્યવાહી દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસોને અવરોધતી હોવાની ગંભીર ચેતવણી આપી

(6:13 PM IST)