<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પાણીપત-ખાતિમા રોડ પર એક ઝડપી ક્રેટા કાર હાઇવે રેલિંગ તોડીને 150 ફૂટ ખેતરમાં ખાબકી:અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા

(12:15 AM IST)