<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

બપોરે ૩.૦૦ વાગ્‍યે : કોર્પોરેશન ચુંટણીઃ અપક્ષના ૬, એક આપનું અને એક બસપાનું ફોર્મ રદ થયું , બે સ્‍થળે મેન્‍ડેટનો પ્રશ્ન ઉભો થયો : ડમી તમામના ફોર્મ રદ : બપોરે ૩ સુધીમાં કુલ ૩૦૪ ફોર્મ રદ કરી દેવાયા

(3:09 PM IST)