હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 13th April 2026
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની ધમકી સામે ચીન મેદાને : ઈરાન સાથેનો તેલ વેપાર ચાલુ રાખવાની અને કોઈપણ હસ્તક્ષેપ ન સ્વીકારવાની ચીની રક્ષા મંત્રીની ખુલ્લી ચેતવણી : પશ્ચિમ એશિયામાં યુદ્ધના ઘેરાતા વાદળો વચ્ચે ચીની જહાજોની ખાડીમાં સતત અવરજવર: ઉર્જા કરારોના સન્માન અને શાંતિની કટિબદ્ધતા સાથે ટ્રમ્પના આક્રમક વલણનો જડબાતોડ જવાબ આપતા એડમિરલ ડોંગ જૂન (વિજય વસાણી, અકિલા)

(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
