News of Monday, 13th April 2026
અમદાવાદની નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો : AAP ના ઉમેદવાર કેતન પટેલે ફોર્મ પરત ખેંચી કેસરીયો ધારણ કર્યો : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના મતવિસ્તારમાં ભાજપનું શક્તિપ્રદર્શન : કેતન પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
