<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ટ્રમ્પે કહ્યું, "અમે નાકાબંધીમાં અન્ય દેશોને મદદ કરીશું. અમે હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે. 12 એપ્રિલે 34 જહાજો હોર્મુઝમાંથી પસાર થયા હતા ટ્રમ્પે કહ્યું, "ઈરાન કોઈપણ કિંમતે ડીલ ઇચ્છે છે. ઈરાન યુદ્ધનો અંત લાવવા માંગે છે, અને જો તે સંમત નહીં થાય, તો કોઈ ડીલ થશે નહીં. અમે તેહરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા દઈશું નહીં."

(1:10 AM IST)