<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભાવનગર કુંભારવાડા વોર્ડ નં. 2ના ઉમેદવારનું ફોર્મ રદ, કોંગ્રેસના અરવિંદ પરમારનું ફોર્મ રદ, ફોજદારી ગુનામાં સજા સંબંધિત ખામીને કારણે ફોર્મ રદ, અધિકારીઓ પર ભાજપના પ્રભાવના આક્ષેપ, રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેવાયાના આક્ષેપ, ન્યાય ન મળે તો કોંગ્રેસ હાઇકોર્ટના દરવાજા ખટખટાવશે

(1:16 AM IST)