હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 6th June 2026
રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા દિલ્હીમાં "MY India Youth Summit" યોજાશે. આ કાર્યક્રમમાં 6,000 થી વધુ યુવાનો ભાગ લેશે. ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત અને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનાર દોડવીર ગુરિન્દરવીર સિંહ જેવા રમતગમતના સ્ટાર્સ પણ ભાગ લેશે.

(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
