તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
રાજકોટ મનપામાં વહીવટી સ્તરે મોટો ફેરફાર : જેસડીયાને બદલી ફરી રૂપારેલીયાને સેક્રેટરી પદ અપાયુ રાજકોટ કોર્પોરેશનમાં સેક્રેટરી પદ પર અચાનક બેસાડી દેવામાં આવેલા ધવલ જેસડીયાને હટાવી દેવાયા : ડો.હરીશ રૂપારેલીયાને ફરી સેક્રેટરી પદ સોંપાયુ : પૂર્વ પદાધિકારીઓએ રૂપારેલીયાને હટાવી અકળ કારણોસર ધવલ જેસડીયાને બેસાડી દીધેલ : રૂપારેલીયાને ફરી સેક્રેટરી પદ અપાતા ચારેકોર રાજીપો : નેહલની તોફાની બેટીંગ શરૂ : આજ જેસડીયાએ કોઈના દોરી સંચારથી આ પહેલા નેહલ શુકલને જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેવાના બહાના હેઠળ બરતરફીની નોટીસ પાઠવેલ : જો કે નેહલ શુકલ અગાઉથી રજા લઇ ગેરહાજર રહ્યા હતા : જેના પગલે મોવડી મંડળના આદેશથી તે સમયે શરમજનક પારોઠના પગલા ભરવા પડેલ.

(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
