<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક બન્યા ગુજરાતના નવા રેગ્યુલર ડીજીપી : ઇનચાર્જ DG ડો. કે એલ એન રાવને સુપરસીડ કરીને સરકારે ૧૯૯૩ બેચના IPS અધિકારીને સોંપી રાજ્યના પોલીસ વડાની કમાન : રૂપિયા ૨,૨૫,૦૦૦ ના ફિક્સ પે મેટ્રિક્સ એપેક્સ સ્કેલ લેવલ ૧૭ ની ખાલી કેડર પોસ્ટ પર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકની તાકીદની અસરથી નિમણૂક : હવે અમદાવાદને મળશે નવા પોલીસ કમિશનર

(3:07 PM IST)