<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદ દિલ્હીના ૧૮૧ સાઉથ એવન્યુ ખાતે મમતા બેનર્જીને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું, "જે લોકો દેશદ્રોહી છે તેઓ દગો કરશે, પણ હું દીદી સાથે છું."

(7:25 PM IST)