News of Sunday, 7th June 2026
ભૂટાનમાં ૧૦ કિમીની ઊંડાઈએ ૫.૬ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ : ઉત્તર બંગાળ, પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશ સુધી ધરા ધ્રૂજતાં લોકોમાં ભારે ફફડાટ : ભૂટાનના પુનાખામાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ : રાત્રે ૧૧:૦૬ વાગ્યે આવેલા આંચકા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા : સદનસીબે જાનમાલના નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નહીં

(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
