News of Monday, 8th June 2026
ફિલિપાઇન્સમાં ૭.૮ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ બાદ ત્રાટકી સુનામી : દરિયાકાંઠે ૩ ફૂટ ઊંચાં મોજાં ઉછળતાં પ્રમુખ બોંગબોંગ માર્કોસે લોકોને તાકીદે ઊંચા સ્થળોએ જવા કરી અપીલ : ઇન્ડોનેશિયા, મલેશિયા, તાઇવાન, જાપાન, ગુઆમ, પાપુઆ ન્યુ ગિની અને પ્રશાંત મહાસાગરના અનેક ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરાઈ

(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
