<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

બપોરે ૨:૩૦ વાગ્‍યે તેહરાન ઇઝરાયલ-ઇરાન-અમેરિકા વચ્‍ચે ફરી યુધ્‍ધના મંડાણઃ ચારેકોર હુમલા :તહેરાનમાં ગુપ્તચર સંસ્‍થાની મીનીસ્‍ટ્રીના ઉપયોગ માટે વપરાતા બિલ્‍ડીંગ ઉપર ઇઝરાયલી ડ્રોન ત્રાટકેલ છેઃ પヘમિ તહેરાનમાં પણ પ્રચંડ વિસ્‍ફોટો સંભળાઇ રહ્યા છે.

(3:58 PM IST)