<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

પીએમ મોદીએ પંડિત નેહરુના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસના 64 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી જે તેમણે સતત 4,399 દિવસ પૂર્ણ કર્યા: પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણના 12 સફળ વર્ષો પૂર્ણ થવાના પ્રસંગે એક કાર્યક્રમ યોજાશે.

(1:02 AM IST)