<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

પંચમહાલમાં પતિએ કરી પત્‍ની હત્‍યા : પંચમહાલના હાલોલના યમુનાજીનગરની ઘટનાઃ ઉંઘતી પત્‍નીની ઘારદાર હથિયારથી ગળું કાપી હત્‍યાઃ ભાણેજ સાથે અફેરની આશંકા હત્‍યાનું કારણઃ હત્‍યાબાદ પતિએ જાતે પોલીસ મથકે પહોચ્‍યો

(2:12 PM IST)