તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 10th June 2026
પોરબંદરના ખાપટ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે મેયર સાગરભાઈ મોદીની મહત્વની પહેલઃ રોકડીયા હનુમાન મંદિર સામે સ્ટોર્મ વોટર પાઇપલાઇન માટે તાત્કાલિક સર્વેનો આદેશ આપ્યોઃ મોટા પાઇપ નાખી વરસાદી પાણીનો સીધો ખાડીમાં ઝડપી નિકાલની વ્યવસ્થા કરવાનું આયોજન.

(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
