તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 10th June 2026
રાજકોટમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન, ૨૬ કિમીની ઝડપે ફૂંકાયો પવર્નં રાજકોટઃશહેરમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યે અસહ્ય ગરમી અને તેજ પવનનો બેવડો માર જોવા મળ્યો હતો. બપોરના સમયે પારો ૪૦.૪ ડિગ્રીએ પહોંચતા આકરા તાપનો અહેસાસ થયો હતો, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા નોંધાયું હતું. આ કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં ૨૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાતા નાગરિકોએ લૂ નો સામનો કરવો પડ્યો હતો.

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
