News of Thursday, 11th June 2026
હોર્મુઝની સામુદ્રધુની નજીક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ત્રીજા ઓઈલ ટેન્કર 'એમટી જલવીર' પર ભયાનક હુમલો : ઓમાનના શિનાસ બંદર પાસે જહાજમાં વિકરાળ આગ લાગી : અમેરિકા કે ઈરાન? હુમલો કોણે કર્યો તે અંગે હજુ અસમંજસ : ગઈકાલે જ અમેરિકી હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોતના સત્તાવાર અહેવાલ બાદ, આજે વધુ એક ટેન્કર નિશાન બનતા ચિંતા વધી : જુઓ વિડીયો

(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
