News of Thursday, 11th June 2026
ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગની ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાબેન બાબુભાઈ પરમારના આપધાતની ઘટનાથી ચકચાર : ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.વી. રાઠોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો : તપાસનો ધમધમાટ શરૂ (સંજય ડાંગર, ધ્રોલ)

(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
