<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

મેડિકલ સાયન્સમાં ઐતિહાસિક ક્રાંતિ : અમેરિકામાં માણસ પર ‘રિવર્સ-એજિંગ’ એટલે કે વૃદ્ધત્વ રોકવાની દવાનું પ્રથમ ટ્રાયલ શરૂ : મેડિકલ સાયન્સના ઇતિહાસમાં પહેલીવાર ઉંમરની અસરને ઉલટાવનારું ‘રિવર્સ-એજિંગ’ ઇન્જેક્શન એક વ્યક્તિને લગાવવામાં આવ્યું છે. અમેરિકાના બોસ્ટનની ‘લાઇફ બાયોસાયન્સેસ’ કંપનીએ ગ્લુકોમા પીડિત દર્દીની આંખમાં સેલ્યુલર રીપ્રોગ્રામિંગનું ઇન્જેક્શન આપી ટ્રાયલ શરૂ કર્યું છે. આનો મુખ્ય હેતુ ઘરડી કોશિકાઓને ફરી યુવાન બનાવવાનો છે, જેના પર વૈજ્ઞાનિકો આવતા ૬ મહિના નજર રાખશે.

(9:45 PM IST)