<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી વૈશ્વિક સ્થિતિ! : અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતી હજુ થાય તે પહેલાં જ ઇઝરાયેલે કરારની શરતો સત્તાવાર રીતે ફગાવી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે શાંતિ કરારની જાહેરાત કરે તે પહેલાં જ ઇઝરાયેલે તેને ફગાવી દીધો છે. સંરક્ષણ મંત્રી કાત્ઝે સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલ લેબનોન, સિરિયા કે ગાઝાના સુરક્ષા ઝોનમાંથી પાછું નહીં હટે અને ઇરાન પર સ્વતંત્ર હુમલાની ક્ષમતા જાળવી રાખવા આર્મીને (IDF) તૈયાર રહેવા આદેશ આપ્યો છે. ઇરાને લેબનોનમાં ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીનો કાયમી અંત લાવવાની માંગ કરી હતી.

(10:14 PM IST)