<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાં વૈશ્વિક સ્તરે ભારે ઉત્સુકતા : અમેરિકા અને ઈરાન ઐતિહાસિક શાંતિ સમજૂતીની બિલકુલ નજીક પહોંચી ગયા હોવાનો વિદેશ મંત્રી અરાઘચીએ સત્તાવાર પોસ્ટમાં કર્યો મોટો સ્વીકાર

(10:51 PM IST)