<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ગુજરાત કેડરના IAS અધિકારી શ્રી ડી. થારાનો કેન્દ્રીય ડેપ્યુટેશન કાર્યકાળ ૫ ડિસેમ્બર સુધી લંબાવાયો : કેબિનેટની નિમણૂક સમિતિએ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત ૧૯૯૫ બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી શ્રી ડી. થારાનો કેન્દ્રીય ડેપ્યુટેશન કાર્યકાળ ૫ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી લંબાવ્યો છે. કેન્દ્ર સરકારે જગ્યાનું કામચલાઉ અપગ્રેડેશન ચાલુ રાખીને, શહેરી વિકાસ ક્ષેત્રે તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અને નીતિઓ પર પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

(8:32 PM IST)